ગઝલ અને ગીતો

મિત્રો આપની પ્રાર્થનામાં જ દમ હતો..
બાકી હસ્ત રેખાઓમાં તો ક્યાં એમની એકેય રેખા જ હતી…!!!???
24.07.2016

પણ સમય ધીમો ચાલે છે..
ત્યારે ક્યાં કોઇ સાથે ચાલે છે…!!!???
17.07.2016

બે વિટંબણા…
હું તમને ચાહું અને તમને ખબર જ ન હોય
અને તમે મને ચાહો એ સહજ ન હોય…
29.05.2016

આ દર્પણ માં જોયા પછી થયું…
હાસ, કોઈક તો ઓળખે છે મને…
07.02.2016

અરે
આ માણસ ને શું થયું છે..??
માણસ ની જેમ વર્તે છે…!!!
04.09.2015

સાથ છોડી ગયા
યાદ છોડાવો તો માનું…
23.07.2016

મેં જાનતા હું તુમ તુમ નહીં હો
જીતે હો ઐસે તુમ સહી હો
અગર તુમ તુમ હો તો તુમ તો યહીં હો
ફિર જ્લાયા ક્યું જો તુમ યહીં હો

મૈ વહી થા જબ તુમ્હે તુઝસે જુદા કર ગયા
મૈ વહી થા જબ તુમ્હે તુઝમે અદા કર ગયા

મેં જાનતા હું તુમ કહા હો જબ નહીં હો
મૈ જાનતાં હું તુમ કહા થે જબ તું યહીં હો

યકી માન તું ગયા હીં નહીં
તું તેરી ભીડ સે અલગ હો ગયા
રાખ રાખ હો ગઈ
શહેર શહેર હો ગયા

યકી માન કુછ નહીં બદલા તુમ્હારે જાને કે બાદ
લોગ ગયે હૈ લેને જો અભી ફનાહ હો ગયા

તુમ્હારા નામ કૈસે આયા, તું થા હિ નહીં
ગુનાહ મહેરબાની સે હુઆ, મૈ થા વહી

19/10/2026

માનમાં આપેલા શબ્દો હવે કાનમાં વાગે છે
શાનમાં આપેલ ખિતાબ એ દાનમાં આપે છે
15.02.2026

લ્યો હવે પૂરો હાજરી. હું હાજર નથી
કારણ હશે કંઈ વ્યાજબી. હું હાજર નથી
7.12.2024

વક્ત એ બેકરાર બહોત રહા
એક તેરે આને સે પહેલે
એક તેરે જાને કે બાદ
27.7.2024

રહેંગે સાથ બસ ઇતની હી ખ્વાઇસથી
ક્યા ખબર પ્રેમ થા યા અજમાઈશથી
26.07.2024

જે ઘટના બની ઘટી જ નથી એને ઘટના કેમ કહેવી?
સહેજ માં બચી ગયા એને દુર્ઘટના કેમ કહેવી?
20.12.2024

ભલે જિંદગી એકધારી નથી
ભ્રમ ન રાખજે, એ તારી નથી
કઈ જહાજો ડૂબી ગયા હથેળીમાં
તે એક પણ જિંદગી તારી નથી
અફવાઓ સાચી જ છે હું જ કહું છું
મારા વિશે નથી ને ફેલાયેલી મારી નથી
ક્ષણ ક્ષણનો અચૂક હિસાબ મળશે
ઉપર એક પણ દફતર સરકારી નથી
28.07.2025

હું મારી હદ માં
પણ
એ મારા માં બેહદ

પાંપણ પાથરી ઇન્તજાર કરવો
એક નો એક ગુન્હો કેટલીવાર કરવો

ગળાના નાગ હવે મહાદેવને ડંખે છે
સંસાર છે હવે કેવો સળગે છે..!!
હાથના કરેલા હૈયે વાગે પણ
હૈયાના માનેલા ક્યાં હાથ પકડે છે..!!
15.02.2026

બાવફા બાહયા બાદસ્તુર ઉસે ખીચ લાયા
નહીતો અધુરે ઇશ્ક કી કશક કિશ્કી પૂરી હુઈ હૈ???
26.07.2024

હોંગે તેરે ખ્વાબ યે તો દુનિયાદારી હૈ
યહા હર જગા તુમ હી તુમ હો
26.07.2024

જીક્રે વફા મેં તુમ્હારા નામ નહીં થા!!!
મેં જાનતા હુ ક્યા સહી થા ક્યા નહીં થા
26.07.2024

મેં તુજસે મજબૂર હું
બાકી બહોત મગરુર હું
26.07.2024

શિકાયત કભી નહીં કી ખુદા સે તેરી
યે ગુનાહ બાકી હૈ ઇસે ભી કરલેને દો
26.07.2024

એક મુદ્દત સે નહીં દેખા તુમ્હે
હદ હોતી હૈ બે પરવાહ હોને કી
26.07.2024

આપકી મહેફિલ મેં બેગાને હમ..!?
યાદ કર
પુરાને હૈ બહોત પુરાને હમ..

હું ભૂલવા તૈયાર છું
જો
તને યાદ ન આવું તો

જાત સાથે બેસવા સમય જોઈએ
તોડી બધા બંધનોને એક બંધનને સમય જોઈએ
નિર્વાણ એ ઉત્સવ છે
ક્ષણ જોઈએ ક્યાં ઘણો સમય જોઈએ.
૨૨.૯.૨૦૨૫

હું જાણું છું મુક્તિ એ મહોત્સવ છે
તોય દશે દિશાના વળગણ મને ગમે છે
23.08.2025

સમયને સંઘરવાની રીત બતાઉ..!!
યાદોને કોતરવાની રીત બતાઉ..??
એમાં તો એમજ ગાબડુ પડી જાય
સ્વપ્નને છંછેડવાની રીત બતાઉ..!?
સુવાસને ફેલાવવા કારણ હોય..?
હવાને વહેવાની રીત બતાઉ..!?
હું કઈ એવો માળી નથી
ફૂલોને ચૂંટવાની રીત બતાઉ
28.07.2025

..તુમ ફિર ભી ગૈર હો, તુમસે શિકાયત કૈસી??
મેરે અપને ભી મુઝે ગૈરો કી તરહ દેખતે હૈ..

રોજ નવી વાત ક્યાંથી લાવું
પ્રેમની શરૂઆત ક્યાંથી લાવું
કઈક નિશાની તો આપ
ઉજ્જડ વનમાં પરિજાત ક્યાંથી લાવું

એણે પૂછ્યું જિંદગી એટલે શું..
મેં કહ્યું

એક સવારે તને મારી ખૂબ યાદ આવતી હતી
એક સાંજે મને તારી ખૂબ યાદ આવતી હતી

એ સવાર અને સાંજ વચ્ચે નો સમય એ જિંદગી

Scroll to Top