મન્વંતરની માહીતિ

અહીં આપણે આદિનારાયણ પુરુષોત્તમ નારાયણથી સાતમાં મનવંતર સુધી તમામ ઋષિમુનિ, મનુ, સનત કુમારો, રુદ્ર વગેરે તથા તેમના પુત્ર પુત્રાદિક કોણ હતા? એની વાત કરીશું

અત્યારે સાતમુ વૈવસ્ય મન્વંતર ચાલે છે..

ભગવાન આદિ નારાયણ જેને આપણે પુરસોતમ નારાયણ કહિયે છીયે જે શ્રુસ્ટીના આદી અજ્ન્મા અવ્યક્તાત અવ્ક્ત છે

આદિ નારાયણ ભગવાને દરેક મન્વંતરની શરુઆત મા બ્રહ્મા ને પ્રગટ કરી શ્રુસ્ટી ની રચના માટે આજ્ઞા કરી

બ્રહ્મા ના મનસ પુત્રો નીચે મુજ્બ

ચાર સનત કુમાર

જે વન મા તપસ્ચર્યા માટે જતા રહ્યા, જેમણે શૃષ્ટિ ને આગળ ન વધારી, જે આગળ જતા ભગવાનના દ્વારપાળ જય વિજયના પતન નું કારણ બનશે

રુદ્રો

શિવજી અને હનુમાનજી મહારાજ પણ રુદ્ર છે

દસ ઋષિઓ

મરીચિ (Marichi)

અત્રિ (Atri)

અંગિરા (Angiras)

પુલસ્ત્ય (Pulastya)

પુલહ (Pulaha)

ક્રતુ (Kratu)

ભૃગુ (Bhrigu)

વશિષ્ઠ (Vashishta)

દક્ષ (Daksha)

નારદ (Narada)

સરસ્વતિ

મનુ અને સતરુપા

મનુ: જીવ
સતરુપા: બુધ્દિ
સમગ્ર શૃષ્ટિ એ મનુ અને સતરુપા નો અંશ છે


અપુર્ણ

Scroll to Top