Writer, Philosopher, Poet

MANISH GANATRA

સમગ્ર સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં અનાદિકાળથી ચાલતી આવતી આ સર્જન અને સંહારની લીલામાં આપણુ અસ્તિત્વ શું?

મનુષ્યાણાં સહસ્ત્રેષુ કશ્ચિદ્ યતતિ સિદ્ધયે।
બહુનામ્ જનમનામ્ અંતે….

કેટ્લાય જ્ન્મના અંતે કોઇ હજારો મનુષ્યમા એકાદ વ્યક્તિ પોતના અસ્તિત્વ વિશે ક્યાક એકાંતમા બેસીને એ પરમ ચૈત્ન્યથી જુદા પડ્યાની ક્ષણ યાદ કરે અને એ પરમ આનંદ સ્વરુપ પોતનુ સ્વ સ્વરુપની અનુભુતિનો વિચાર કરતો કરતો અહોભાવ યુક્ત થઈ પરમ ચૈત્ન્યને વંદન કરે…

અહો..!! પરમ ચૈત્નય ના સ્વામિ .. તમે અને મારુ શુધ્ધ આનંદ મય સ્વરુપ નિર્વિક્લ્પ છો..!!

THEORY OF BIOS

જેને જેને આપવાના બાકી હોય તેને તેને શોધી શોધીને આપી દયો
કારણ
અહીં પૈસાથી પતશે..
ઉપર પુણ્ય જોઈશે

Manish Sir 16.09.2026

Diversion

શણગાર કરી કૃષ્ણ થયો
ને કુરુક્ષેત્ર થી ડરી ગયો..?

Manish Sir 04.09.2026

001819
Total views : 5915

Scroll to Top