ગઝલ અને ગીતો

લ્યો હવે પૂરો હાજરી. હું નથી હાજર
કારણ હશે કંઈ વ્યાજબી. હું નથી હાજર
7.12.2024

વક્ત એ બેકરાર બહોત રહા
એક તેરે આને સે પહેલે
એક તેરે જાને કે બાદ
27.7.2024

રહેંગે સાથ બસ ઇતની હી ખ્વાઇસથી
ક્યા ખબર પ્રેમ થા યા અજમાઈશથી
26.07.2024

જે ઘટના બની ઘટી જ નથી એને ઘટના કેમ કહેવી?
સહેજ માં બચી ગયા એને દુર્ઘટના કેમ કહેવી?
20.12.2024

ભલે જિંદગી એકધારી નથી
ભ્રમ ન રાખજે, એ તારી નથી
કઈ જહાજો ડૂબી ગયા હથેળીમાં
તે એક પણ જિંદગી તારી નથી
અફવાઓ સાચી જ છે હું જ કહું છું
મારા વિશે નથી ને ફેલાયેલી મારી નથી
ક્ષણ ક્ષણનો અચૂક હિસાબ મળશે
ઉપર એક પણ દફતર સરકારી નથી
28.07.2025

બાવફા બાહયા બાદસ્તુર ઉસે ખીચ લાયા
નહીતો અધુરે ઇશ્ક કી કશક કિશ્કી પૂરી હુઈ હૈ???
26.07.2024

હોંગે તેરે ખ્વાબ યે તો દુનિયાદારી હૈ
યહા હર જગા તુમ હી તુમ હો
26.07.2024

જીક્રે વફા મેં તુમ્હારા નામ નહીં થા!!!
મેં જાનતા હુ ક્યા સહી થા ક્યા નહીં થા
26.07.2024

મેં તુજસે મજબૂર હું
બાકી બહોત મગરુર હું
26.07.2024

શિકાયત કભી નહીં કી ખુદા સે તેરી
યે ગુનાહ બાકી હૈ ઇસે ભી કરલેને દો
26.07.2024

એક મુદ્દત સે નહીં દેખા તુમ્હે
હદ હોતી હૈ બે પરવાહ હોને કી
26.07.2024

જાત સાથે બેસવા સમય જોઈએ
તોડી બધા બંધનોને એક બંધનને સમય જોઈએ
નિર્વાણ એ ઉત્સવ છે
ક્ષણ જોઈએ ક્યાં ઘણો સમય જોઈએ.
૨૨.૯.૨૦૨૫

હું જાણું છું મુક્તિ એ મહોત્સવ છે
તોય દશે દિશાના વળગણ મને ગમે છે
23.08.2025

સમયને સંઘરવાની રીત બતાઉ..!!
યાદોને કોતરવાની રીત બતાઉ..??
એમાં તો એમજ ગાબડુ પડી જાય
સ્વપ્નને છંછેડવાની રીત બતાઉ..!?
સુવાસને ફેલાવવા કારણ હોય..?
હવાને વહેવાની રીત બતાઉ..!?
હું કઈ એવો માળી નથી
ફૂલોને ચૂંટવાની રીત બતાઉ
28.07.2025

..તુમ ફિર ભી ગૈર હો, તુમસે શિકાયત કૈસી??
મેરે અપને ભી મુઝે ગૈરો કી તરહ દેખતે હૈ..

રોજ નવી વાત ક્યાંથી લાવું
પ્રેમની શરૂઆત ક્યાંથી લાવું
કઈક નિશાની તો આપ
ઉજ્જડ વનમાં પરિજાત ક્યાંથી લાવું

Scroll to Top