યુદ્ધ જેટલું વિનાશક શાંતિ એટલી જ ભયાનક
જયારે જયારે હારવાનું નક્કી હતું, ત્યારે ત્યારે લડવાનું નક્કી હતું
મૈંને સુના હૈ, તુને વો ભી સુના હૈ… જો મૈને કભી કહા હી નહીં…!!!
તું મૌન ને પૂછી લેજે સ્પષ્ટ સરનામું, બધું શાંત થઈ ગયા પછી ક્યાં મળવાનું…?! -22.10.2025
“આંશુ” અણધાર્યું આવ્યું.. હરખનું હશે…!!! -29.05.2025
જબ યુદ્ધ લંબા હો, તો સારે શસ્ત્ર એક સાથ નહિ ઉઠાયે જાતે ~18.03.2025
જે સેકન્ડ કાંટાને ખસવાની પણ રાહ ન જુવે એનું નામ સમય… -22.03.2025
એક તારી અને એકધારી વાત કરી ના શક્યો -24.03.2025
સમૃધ્ધ ભૂતકાળ ને જીવે ભૂતકાળ માં, એ બીજું કાઈ નહીં “ખંડેર” હોય -11.05.2025