અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, જે હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે, આજે પૃથ્વી પરથી પસાર થતી વખતે દૃશ્યમાન થશે

મૂળ ભારતીય અને ગુજરાતના વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં કાર્યરત છે. હાલ તેઓ ટૂંક સમય માટે પૃથ્વી નજીક ફરત કરી રહ્યા છે. જ્યારે અવકાશ સ્ટેશન પૃથ્વી નજીકથી પસાર થશે, ત્યારે તે રાત્રિ સમયે સ્પષ્ટપણે દૃશ્યમાન રહેશે. તમે તેને નરી આંખે જોઈ શકશો અથવા ટેલિસ્કોપની મદદથી વધુ સ્પષ્ટતા સાથે નિરીક્ષણ કરી શકશો.
આજે રાત્રે આકાશમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS), जिसमें સુનિતા વિલિયમ્સ હાજર છે, દેખાશે. ટૂંકા સમય માટે તે પૃથ્વી ઉપરથી પસાર થશે, અને જોવા માટે ઉત્તમ અવસર રહેશે.
આજે રાત્રે 8:00 વાગ્યા દક્ષિણ-પશ્ચિમ દિશામાં અવકાશ સ્ટેશન દેખાવાની શરૂઆત કરશે. તે રાત્રિના 8:03 આસપાસ ગુરુના ગ્રહ પાસેથી આગળ વધશે અને ત્યારબાદ 8 ને 8 મિનિટ 50 સેકન્ડ સુધી ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધશે. સ્પેશ સ્ટેશન 3.4 મેગ્નિટ્યુડ જેટલો ચમક્તો હશે, તેથી તેને સરળતાથી જોઈ શકશો. વધુમાં, ટેલિસ્કોપની મદદથી તે વધુ સ્પષ્ટપણે નિહાળી શકાશે.
11.03.2025