છે ખેલ મરદનો કાચા પોચાનું કામ નથી.
રિસ્તો છે દર્દનો મલમ પટ્ટાનું કામ નથી
8.12.2024
અમે હેતાળ અને તેઓ રેતાળ
સાંભળો, વાત માંડે છે વેતાળ
અમે ઝાકળ છતાં વરસી જઈએ
તેઓ બારે મેઘ સાવ કોરા
10.12.2024
જે ઘટના બની ઘટી જ નથી એને ઘટના કેમ કહેવી?
સહેજ માં બચી ગયા એને દુર્ઘટના કેમ કહેવી?
20.12.2024
લ્યો હવે પૂરો હાજરી. હું નથી હાજર
કારણ હશે કંઈ વ્યાજબી. હું નથી હાજર
7.12.2024
વક્ત એ બેકરાર બહોત રહા
એક તેરે આને સે પહેલે
એક તેરે જાને કે બાદ
27.7.2024
રહેંગે સાથ બસ ઇતની હી ખ્વાઇસથી
ક્યા ખબર પ્રેમ થા યા અજમાઈશથી
26.07.2024
બાવફા બાહયા બાદસ્તુર ઉસે ખીચ લાયા
નહીતો અધુરે ઇશ્ક કી કશક કિશ્કી પૂરી હુઈ હૈ???
26.07.2024
હોંગે તેરે ખ્વાબ યે તો દુનિયાદારી હૈ
યહા હર જગા તુમ હી તુમ હો
26.07.2024
જીક્રે વફા મેં તુમ્હારા નામ નહીં થા!!!
મેં જાનતા હુ ક્યા સહી થા ક્યા નહીં થા
26.07.2024
મેં તુજસે મજબૂર હું
બાકી બહોત મગરુર હું
26.07.2024
શિકાયત કભી નહીં કી ખુદા સે તેરી
યે ગુનાહ બાકી હૈ ઇસે ભી કરલેને દો
26.07.2024
એક મુદ્દત સે નહીં દેખા તુમ્હે
હદ હોતી હૈ બે પરવાહ હોને કી
26.07.2024